S No int64 1 2.01k | text stringlengths 117 167 | audio audioduration (s) 7.16 23.2 |
|---|---|---|
1 | તો એમાં વાત કરીએ તો પહેલાં જે ક્રિકેટ રમાતી હતી ટેસ્ટ મેચો કે વન ડે તો પહેલાં સાઠ ઓવરની આવી હતી પહેલાં ટેસ્ટ મેચમાં પહેલાં અલગ અલગ નિયમો હતા | |
2 | અ ઇન્ટરનૅશનલ જે આઉટસાઇડ લીગ્સ હોય છે એમાં ટી ટેન બી રમાય છે હવે થોડો એક ટાઇમ એવો આવશે કે લગભગ મને એવું લાગે છે કે ટી ફાઇવ બી આવશે ફાઇવ ઓવરની મેચ બી હોય | |
3 | પછી ઘણી બધી વસ્તુઓમાં ફેરફારો થયા ટેક્નોલોજીમાં કેમેરા મોબાઈલ કોમ્પ્યુટર ટીવી ટીવી પહેલાના જમાનામાં ડબ્બા જેવી નાની સરખી ટીવી આવતી હતી અત્યારે | |
4 | આપણે બહુ મોટી અને દાખલા તરીકે લાંબી ટીવી આવે છે આપણે આ લાકડા જેવા હોય છે તેવા તો અત્યારે કોમ્પ્યુટર આવી ગયા કોમ્પ્યુટર પહેલા | |
5 | બસ એ જ કહેવું હતું કે તેલ વગેરેની ક્વૉલિટી સારી વાપરજો અને વધુ એક જ વારમાં એક જ તેલમાં ઘણી વાર તળતાં ના એ જ અમારે તમને કહેવું હતું બસ | |
6 | તે ઉપરાંત તેમને મુસાફરી દરમિયાન મુસાફરી ખર્ચથી પણ રાહત મળે તે માટે વિદ્યાર્થી મુસાફર પાસ યોજના પણ આપણી સરકાર દ્વારા અમલમાં મૂકેલી છે | |
7 | અમારા વિસ્તારમાં કુદરતી સાધનો ઘણા બધા છે જેનાથી વેપાર કરી શકાય જેમ કે પશુપાલન લોકો પશુને પાળીને પણ વેપાર કરતા હોય છે તેમને પાળીને | |
8 | તેનો ગુજારો થાય છે પછી લોકો ઝાડ વાવીને પણ વેપાર કરતા હોય છે સારા સારા ઝાડ વાવીને તે લાકડા વેચતા હોય છે કુદરતી સાધનો આપણને બહુ મહત્ત્વના છે | |
9 | અ ગ્રાહકોને તકલીફો પડતી નથી અને સાથે સાથે ટેકનોલોજીનાં કારણે હોટૅલોએ હોટૅલોને જે સુવિધાઓ પૂરી પાડી છે તેના થકી ગ્રાહકો સારી રીતે સુખ સુવિધાઓ | |
10 | એ સમયે લ લગ્ન પણ થાય છે અને એક આમ સમજો કે મેળો ભરાતો હોય ને એ રીતે એક મોટો આયોજન કરવામાં આવે છે એ આયોજનમાં બધા લોકો આનંદ માણે છે અને બહું મજા આવે છે એમ | |
11 | એના દ્વારા એ બાળકને પણ આપણે એ સમજ આપી શકીએ અને તેમાંથી એ આપણને એ શીખવા મળે કે આપણો જે પુરાતન વારસો હતો એ અમૂલ્ય હતો અને અલૌકિક હતો | |
12 | ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે ઉપ ઉપદેશો આપવામાં આવ્યા છે જેના લીધે મહાભારત લડવા માટે અર્જુન તૈયાર થયો હતો પણ જયારે અર્જુને પણ પોતાના હથિયારો મૂકી દીધા હતા | |
13 | અ સફ્ળ થાઓ છો પરંતુ હાલની જે પેઢી છે એ પેઢીને તતર તરત જ તે એ કોઇપણ વસ્તુનું રીઝલ્ટ જોઇએ છે માટે આ બંને પઢી પેઢીઓમાં અં સમાનતા જોવા મળતી નથી | |
14 | ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ અઢાર જાન્યુઆરી બે હજાર એકવીસ ચૌદ એપ્રિલ બે હજાર બાવીસ છ ડિશેમ્બર બે હજાર વીસ સાત માર્ચ ઓગણીસસો અને બોંતેર | |
15 | મેં એક ઓનલાઈન એપમાંથી ડબલ બેડની ચાદર મગાવી હતી જયારે મેં તેને ફોનમાં જોઈ ત્યારે તેની લંબાઈ પહોળાઈ કલર કપડું અને તેનાં અંદરની ડીઝાઈન ખૂબ જ સારી હતી | |
16 | કૂકરનો ઉપયોગ તો આપણે બધાને જ ખબર છે ને કે કૂકરનો ઉપયોગ શાક બનાવવા માટે થાય દાળ બનાવવા માટે થાય અને ભાત બનાવવા માટે પણ કૂકરનો ઉપયોગ થાય છે | |
17 | અને નાની નાની વસ્તુઓ તો બહુ છે જેમકે ચમચી છે ચમચો છે ચમચીનો ઉપયોગ આપણે જમવામાં કરીએ છીએ રસ ખાતાં વખતે અત્યારે ઉનાળાની ઋતુ છે તો રસ ખા | |
18 | ખાવો હોય કે દાળ પીવી હોય કે શ્રીખંડ ખાવો કે ગમે તે વસ્તુ ખાવી હોય ચમચીનો ઉપયોગ આપણે કરીએ છીએ આમ રસોડામાં ઘણી બધી વસ્તુઓ છે જેનો આપણે | |
19 | એ વસ્તુઓથી બનાવેલી દવાઓથી જે મધુપ્રમેહ છે જે ડાયાબિટિસ આપણે કહીએ છીએ એ નિયંત્રણમાં રહે છે અને શું છે કે એની સાઇડ ઇફૅક્ટ્સ પણ રહેતી નથી | |
20 | બરાબર આયુર્વેદિકમાં તો ઘણાં બધાં થોડું બહુ તો ઘણાં લોકો જાણતા હોય છે કે ગામડામાં પણ રહેવાવાળા લોકો હોય છે કે પછી શહેરોમાં ઘણાં બધાં લોકો જાણતાં જ હોય છે | |
21 | બ્લો અ પંપિંગ કરવાનું બંધ કરી દે છે કે બ્લૉક થઈ જાય છે કોલેસ્ટ્રોલ એની આજુબાજુ જામી જાય તો એ હાર્ટનું જે પંપિંગ હોય છે એ બંધ થઈ જાય | |
22 | તો બ્લડ હાર્ટમાં જતું નથી હવે એ બલ્ડ હાર્ટમાં જાય નહીં તો હાર્ટ પંપ કરવાનું ધીરે ધીમે સ્લો કરી દે છે અને એક ટાઇમ એવો આવશે એ બિલકુલ પંપ કરશે જ નહીં અને એ | |
23 | તો હવે એ આપણે આના ઉપર કયા પગલાં લઈ શકીએ છે તો પગલામાં આપણે એવું લઈ શકીએ છે જે ખાવામાં પીવામાં હવે ધ્યાન રાખીએ થોડું ઓછું તળેલું ખાવાનું | |
24 | હાર્ટ એટેકનું મેઇન એક રીઝન આ જ છે અને બીજું કે વધારે સ્ટ્રેસ લઈને વર્ક કરવાનું નહીં દાખલા તરીકે એક આપણું હ્યુમન બૉડી એક ટાઇમટેબલ પર | |
25 | એ બધું અથવા તમે પેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ પાસ કરવી જોઇએ તમે સારી રીતે પાસ કરો સારા માર્ક્સ સાથે તો તમને એ પણ તમારે ઉપયોગી બની શકે છે | |
26 | એટલે બી એસ સી કરવાની તમારી ઈચ્છા હોય તો એમાં તમારે કોઈપણ વિષય તમે દાખલા તરીકે બાયોલોજી કે માઇક્રો બાયોલોજી કરવું હોય તો તેમાં તમે લેબ ટેક્નિશિયન બની શકો | |
27 | તેમજ સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અને એના દ્વારા બાળકોની અંદર પણ સામાજિક તેમજ રાષ્ટ્રીય જ્ઞાન વધે અને બાળક ભવિષ્યનું | |
28 | દેશનો નાગરિક છે તેથી દેશના વિકાસમાં સામાજિક વિકાસમાં તેનું યોગ્ય યોગદાન આપી શકે એ માટે શાળાઓની અંદર અને પ્રવૃત્તિઓ પણ થતી હોય છે અને તે જરુરી પણ છે | |
29 | આ બધી ઘણી સેવા ટ્રસ્ટ છે જેમ એ એ સંસ્થાઓએ ઘણા બધા કાર્યો કર્યા છે જેમ કે એ સંસ્થાઓએ વૃદ્ધાશ્રમ બનાવ્યા પછી બાળકોને સંભાળવાના જે | |
30 | એમાંથી એક સારી સંસ્થા છે જે અહીંયા જે રાજ અરવલ્લીમાં રાજેન્દ્રનગર ચોકડી આવે ત્યાં એક સંસ્થા છે મહાત્મા ગાંધી સંસ્થા કરીને છે એ સંસ્થા જેમ કે | |
31 | એક રહેવાનું પણ એક બે ઘર લોકો માટે પણ એ લોકોએ બધુ બનાવ્યું રહેવા માટે એ બધી સેવાઓ કરે છે આ રીતની સંસ્થાઓ અને એના લીધે ઘણા લોકોને ફાયદા થાય છે | |
32 | પછી જય વિહત ગોગા ટ્રસ્ટ છે એ પણ ગરીબ બાળકોનું બેઘર બેઘર લોકોનું સહાયતા કરે છે પછી એક રૂપિયામાં એ લોકો ટિફિન આપે છે પછી આ આવા જે ટ્રસ્ટો છે એ જે લોકો | |
33 | હા ચોક્કસ મારું દૃઢપણે માનવું છે કે એક શિક્ષિત વ્યક્તિ પછી ભલે એ સ્ત્રી હોય કે પુરુષ એ પોતાનાં જીવનમાં ઉચ્ચ સિદ્ધાંતોનું પાલન કરતા હોય છે | |
34 | શિક્ષિત વ્યક્તિઓમાં ખૂબ જ ઓછાં પ્રમાણમાં એવા વ્યક્તિઓ જોવા મળે છે કે જે શિક્ષિત થયા પછી પણ સિદ્ધાંતોને નેવે મૂકીને જીવન જીવતા હોય | |
35 | બંધ કરવામાં આવે છે લાઈટની અવરજવર અને પછી અ કોઈક દિવસ વચ્ચે બુધવાર છે શનીવાર છે એવી એવા વચ્ચે વચ્ચે એક દિવસ લાઈટનું રિનોવેશન કરવા માટે થઈ અને એ લોકો વીજળી | |
36 | અત્યારે ખાસ કરીને ઑનલાઈન પેમૅન્ટ કરવાથી કે ખરીદી કરવાથી આવા પૉઈન્ટ મળતા હોય છે પરંતુ દ દરેક પૉઈન્ટ કે ઑફર દરેક ગ્રાહકને લાગુ પડે તેવાં હોતાં નથી | |
37 | અને હવે જે પેલો પ્રોફેશનલ ટૅક્સ્ પણ જો કહેવાયને કે આપણે ત્યાં કેટલા એમ્પ્લૉઇ છે દસ એમ્પ્લૉઇ છે પંદર એમ્પ્લૉઇ છે વીસ એમ્પ્લૉઇ છે | |
38 | એટલે તે માટે પણ આપણે જે પણ ઇમ્પોર્ટ એક્સપૉર્ટનો બિઝનેસ કરતા હોય ભલે આપણે ગુજરાતમાં છે પણ બહારથી આપણે રૂપિયા મં મંગાવતા હોય તો તેના પર્ટિક્યૂલર ફોર્મ | |
39 | ગુજરાતી ભાષાની વાત કરું બદલાવની તો ગુજ ગુજરાતી ભાષા બે જગ્યાએ અલગ અલગ બોલાતી હતી ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં | |
40 | બીજા કલ્ચરનાં હેઠળ તો જે ગ્રામીણ ભાષામાં જે ભાષાની અશુદ્ધિ હતી એ થોડી શુદ્ધ થવા માંડી એટલે એમાં બદલાવ પૉઝિટિવ દેખાયો ભાષામાં સુધારો થવા માંડ્યો | |
41 | જરૂરિયાતમાં વસ્તુનો ઉપયોગ કરી શકીશું નહિ સારું મકાન નહિ મળે સારો ખોરાક નહિ મળે આપણાં બાળકોને શિક્ષણ પણ સારું નહિ મળે માટે મેં મારાં જીવનમાં | |
42 | સાયન્સ ઉપર જ બધું છે અને સાયન્સ વિષે જ બધી માહિતી મળવાની છે એમાં નવા નવા પ્રયોગો અને જેવી એન્જીનીયરીંગની લાઈન છે ને એ પ્રમાણેના જ | |
43 | હા તો કંઈ વાંધો નથી આમાંથી તમને સર્ટિમાં વિદેશમાં તમે આરામથી કરી શકશો અને આ સર્ટિના કારણથી તમને વિદેશમાં જોબ પણ સારી મળી જશે | |
44 | આવે છે મોરબી એટલે કે ખૂબ જ કેવું શહેર કહેવાય કે જ્યાં બધી જાતિના બધા જ જ્ઞાતિના માણસો રહે છે જેથી કરીને બધા જ તહેવારો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે જેમાં | |
45 | સ્વરૂપો ધીમે ધીમે અભ્યાસકર્તાની લવચીકતા આંતરિક અને બાહ્ય શક્તિ ઝડપ અને સહનશક્તિને આધારે વિકાસ પામે છે અને તેઓ સંતુલન અને સંકલન શીખવે છે | |
46 | અસરાનીને ઓગણીસ સો ત્રાણુંથી બે હજાર બાર સુધી ડેવિડ ધવન અને પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત ફિલ્મોમાં સારી ભૂમિકાઓ મળવાનું શરુ થયું | |
47 | આ વડનગરમાં ઘણા બધા સ્થળો જોવાલાયક છે અને જાણવાલાયક પણ છે વડનગરનો ઐતિહાસિક ઐતિહાસ પણ ખૂબ જ મોટો છે અને લોકો લોકો માટે જાણવાલાયક પણ છે | |
48 | હોય જે આપણી સંસ્કૃતિને લગતું હોય જે સાચવી રાખવું ખૂબ જ જરૂરી હોય છે અને જેના માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે અને આવનારા સમયમાં એને સાચવવા માટે પણ | |
49 | મારે લેખનકાર્યની નિત્ય આદત છે હું મારું જીવનની અંદર જે કંઈ નવું જાણું જોઉં કે વિચારું તેના વિશેનું સતત લેખન કાર્ય કરું છું અને આ લેખનકાર્ય યોગ્ય | |
50 | એમાં ભડાકો થયો હતો ઘરમાં મારે ઇલેક્ટ્રિશિયનમાં ઘણા પ્રોબ્લેમ થઈ ગયા ઓલ બાળી મેલ્યું છે તો ઇલેક્ટ્રિશિયન માટે સમું કરાવવું હતું | |
51 | મેં એક બેગ મંગાવ્યું હતું જે ન ગુણવત્તામાં સારું નીકળ્યું કે ન દેખાવમાં સારું નીકળ્યું અને તે પણ મને ત્રણ દિવસમાં મળવાનું હતું | |
52 | બાકી તમારા ઘરમાં કોઇ પ્રોબ્લેમ હશે તો એમાં અમે કરી આપીશું પણ જી ઈ બીમાં હશે તો આમાં અમારો કોઇ હિસ્સો ના રહે કારણ કે એ પી જી વી સી એલ દ્વારા કરવામાં આવે બરાબર | |
53 | હા એટલે તેમાં મને લાગ્યું કે તમે થોડા વ્યાજબી છો એટલે મેં તમને જ ફોન કર્યો એટલે શું બધું તમારે ત્યાં શાકભાજીને બધું કેવું હોય છે | |
54 | હા ગાયન ગુરુ પાસેથી શ્રેષ્ઠ રીતે શીખી શકાય છે મારા પાસે પણ એક એવા શિક્ષક છે કે જે મને સૂર અને તાલનો સારો એવો અભ્યાસ કરાવે છે અને મને પણ એ શિક્ષક ખૂબ પ્રિય | |
55 | પડ્યું હતું અને તેમણે મને પ્રોત્સાહન પણ આપ્યું હતું કે તું ગાવામાં ખૂબ જ આગળ વધીશ તો મારા શિક્ષકનો અભ અનુભવ એ મારા માટે ખૂબ જ એવો સારો રહ્યો હતો | |
56 | રેખઓ ઉપર કામ કરીને તેને જાણી લેવી જોઈએ માહિતી એકત્ર કરવી વિવિધ ચિત્રોના પુસ્તકોમાંથી શીખવું જોઈએ અને અલગ અલગ ભાતોમાં તેને દોરવાના પ્રયત્નો કરવા જોઈએ | |
57 | ચિત્રકળા એ ઘણી બધી કળાઓ પૈકી એક મહત્ત્વની કળા છે જેમાં પૂરતાં પ્રમાણમા રંગનો કઈ રીતે ઉપયોગ કરવો તે શીખવું એક કલાકાર માટે ખૂબ જ આવશ્યક કૌશલ્ય છે | |
58 | દરેક બાળકોનું સર્વે કરવામાં આવે છે જે બાળકો સ્કૂલે નથી જતાં કે ડ્રોપ થઇ ગયા છે તે બાળકોનું પુનઃ ઍડમિશન અપાવીને તેઓને શિક્ષણ આપવામાં આવે છે | |
59 | કે કંઈ એવું પ્લેટ એવી ડીશ બનાવવાની હોય ફાસ્ટ ફૂડ નાસ્તાની તો એ ઝડપથી બની જાય છે અને એનો આપણે સરળતાથી કરી શકીએ છીએ અને એની વસ્તુ પણ બધી આપણા ઘરમાં | |
60 | એ જ તારીખે તો દર મહિને લોકો ત્યાં મનાવે છે છઠ્ઠી તો બધાં લોકો ત્યાં ભેગા થઈને એક સેલિબ્રેશન કરે છે જેમને ઉર્સ કહે છે આપણે ગુજરાતીમાં કે ઉર્સ લોકો કરે છે | |
61 | કુદરત કુદરતી દ્રશ્યો દોરવામાં આવતાં હતાં જેમાં વૃક્ષ છે ચાંદામામા છે નદી છે મંદિર છે માણસ છે આવાં બધાં ચિત્રો અ શિક્ષકો દોરવાનું કહેતા હતા અમને અને | |
62 | કોર્સ જોવા મળતા હોય છે ચિત્રકામનાં અલગ જે કેવી રીતે પેઇન્ટિંગની શરૂઆત કરવી કેવા કલર પૂરવા આવી બધી અ જ્ઞાન કૉલેજોમાં અને અ સ્કૂલોમાં આપતાં હોય છે | |
63 | હું મારા પહેલા વસ્તુનો અનુભવ જણાવતા ખૂબ જ આનંદથી કહું છું કે બે મહિના પહેલાં એક નોવેલ્ટીમાંથી મેં રુપિયા બસો પચાસનું એક શૅમ્પુનો ડબો ખરીદ્યો હતો | |
64 | એક જાન્યુઆરી બે હજાર બાવીસ ત્રણ માર્ચ બે હજાર વીસ પાંચ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ નવ ઑગસ્ટ બે હજાર ત્રેવીસ દસ એપ્રિલ બે હજાર બાવીસ | |
65 | બહુ બધી પસંદ છે પણ જેમાં કઈ મોટિવ મળતો હોય કે પછી જેમાંથી કાઈ સારું શીખવા મળતું હોઈ એ ફિલ્મો વધારે જાઉં છું અને ટીવી શોમાં અત્યારે ફેવરિટમાં તારક મહેતા છે | |
66 | તો અ જયારે બી મારી પાસે ફ્રી ટાઈમ હોય ત્યારે હું એ રીતની સીરિઅલ્સ અને અલગ અલગ સ્ટોરી બુક છે એ પણ વાંચું છું અને એ રીતે એની તૈયારી કરું છું અને | |
67 | વગેરે જેવું કે ફિલ્મો છે તો ફિલ્મો માટે અ જે અત્યારની લેટેસ્ટ મૂવી છે એનાં કરતાં જે ઓલ્ડ છે એ વધારે સારી હોય છે અને મને ઓલ્ડ મૂવી જ વધારે પસંદ છે | |
68 | નમસ્તે મારું મનપસંદ સમાચાર પત્ર દિવ્ય ભાસ્કર છે કારણ કે આ સમાચાર પત્રમાં માત્ર આપણા ભારત દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થયેલી ઘટનાઓ બનાવો | |
69 | આ સમાચાર પત્રમાં ભારતના મૂવી કલાકારોનો પણ પ્રદર્શન બતાવવામાં આવે છે તથા તેમણે પામેલી સિદ્ધિઓની પણ માહિતી આપવામાં આવે છે આ સમાચાર પત્ર દ્વારા | |
70 | આ સમાચાર પત્ર દ્વારા આપણા દેશની આર્થિક સ્થિતિ તથા આપણા દેશનું વ્યવસ્થા તંત્ર તેમજ દેશનું અર્થતંત્ર કેવી રીતે ચાલી રહ્યું છે | |
71 | હા મેં મુસાફરી કરેલી છે બસમાં બસની આગળ સૌથી પહેલાં એક કૅબિન જેવું હોય છે ત્યાં કૅબિન હોય છે ત્યાં ડ્રાઈવર ડ્રાઈવિંગ માટે બેસે છે | |
72 | સવારના નાસ્તામાં હું એ વાનગીઓ રૅડી કરી અને એને ખાઈ પણ શકું છું જેથી કરીને જયારે પણ હું ઘરે એકલો હોઉં ત્યારે મને આવી સમસ્યાઓનો | |
73 | તારો જે ખૂબ જ ચમકતો તારો હોય છે જે પૃથ્વીની ઘણી નજીક આવેલો છે ધ્રુવના તારા ઉપર ભગવાનની પણ ભગવાન શ્રી કૃષ્ણની પણ એટલી બધી દયા હતી | |
74 | અને આત્મવિશ્વાસ રમત એ સમર્પણની ભાવના બતાવે છે કે કોઈ હારી ગયો કોઈ જીતી ગયો તો હારમાં પણ એક સમર્પણ છે કે એની મહેનત સારી હતી અને એને | |
75 | હવે પ્રાઇજમાં તો કેવું છે તમે ઘરના માણસ છો એટલે બહુ કાંઈ વધારે એની માર્કેટ પ્રાઈજ તો પંદર હજાર નવસો નેવું રૂપિયા છે બરોબર તમારા વ્યાજબી લઈ લઈશું | |
76 | પણ હવે એ તમને આહીંથી માનો કે તમને વોરંટી આપતા હોય રિપેર કરવા માટે પાછા તમે કંપનીમાં મોકલો એ દસ દિવસે લેવા આવે એટલે પાંચ દિવસે લેવા આવે | |
77 | આપણે જે ઍક્સઇબેક તમે લખી આપી છે ને એમાં પ્રિસ્ક્રિપ્શનમાં તમે ડૉક્ટરે લખી આપી છે એના અંદર કેવું છે કે એ દવા જે છે એ એમાં એઝિથ્રોમાઇસિન કરીને દવા આવે છે | |
78 | એ દવા જે તમારે બે એ દિવસ દિવસનો એક એનો ડોઝ હોય એક ગોળી તમારે લેવાની હોય કાં તો તમે સવારે લો અથવા પછી સાંજે લો દિવસની ચોવીસ કલાકની અંદર એક ગોળી ગળવાની હોય છે | |
79 | હા મને ગાર્ડનિંગનો શોખ હોવાથી છોડ તેમજ વૃક્ષો વાવવાનો ખૂબ જ શોખ છે માટે ઘણીવાર કોઈ જગ્યાએ સારી વેલ કે છોડ ઉગેલા જોઉં છું તો તેને માટી સાથે ઉખાડીને | |
80 | આમ બે પ્રકારે છોડ ઉછેરી શકાય છે જે ખાસ કરીને આંબાની જાતો તેમજ બોરની જાતોનાં વૃક્ષોને આ પ્રકારે કલમ કરવામાં આવે છે જેના જેનું પરિણામ સ્વરૂપ સારી જાતના | |
81 | છોડ અને વૃક્ષો વિકસી શકતાં હોય છે આમ એક છોડને કાપીને તેનાં બીજનો કે તેના ડાળીનો ઉપયોગ કરીને અન્ય જગ્યાએ તેનો રોપણી કરી શકાય છે | |
82 | અને લયબદ્ધ તેમજ તાલ પણ સારી રીતે આવી શકે સવારના સમયને હું વધુ મહત્ત્વ આપું છું કેમ કે સવારે વાતાવરણ જોવા જઇએ તો એકદમ શાંત હોય છે અને રાત્રે સૂઈને ઉઠીએ છીએ | |
83 | ત્યારે અવાજમાં અને શરીરમાં એમ બંને સ્ફૂર્તિ હોય છે જેથી એકાગ્ર થઇને અભ્યાસ સારો એવો થઇ શકે છે સૌથી પહેલાં મેં ગીત શીખવા માટે | |
84 | રોજ આપણે જોઈ શકીએ છે કે દુનિયામાં કંઈકને કંઈક નવી નવી વસ્તુઓ થતી હોય છે એટલે કે દુનિયા કોઈ દિવસ ઉભી રહેતી નથી દુનિયાનું વિકસવાનું | |
85 | સાથે સાથે ઇલેક્ટ્રિસિટીથી વાહનો પણ ચાલશે એની પણ આપણને કોઈ પ્રકારનું જ્ઞાન હતું નહીં તો મારા માટે મને એવું લાગે છે જો દુનિયા અને જગત | |
86 | એક ક્ષણે ક્ષણે બદલાતું હોય છે અને એનું કારણ સાયન્સ ટેકનૉલોજી છે ખૂબ જોઈએ છે કે આપણે કે વિજ્ઞાન અને ટેક્નોલોજી જો અગર દુનિયામાં ના હોત | |
87 | તો એના વગર કંઈ થાત નહીં અને જે કંઈપણ આ દુનિયામાં ડેવલપમેન્ટ થઇ રહ્યું છે અને જે દુનિયા વિકસી રહી છે એનું માત્ર ને માત્ર કારણ ખાલી | |
88 | વિજ્ઞાન અને ટેક્નોલોજી છે અને આ બધી વસ્તુ જ્યાં સુધી લોકોના હિત માટે થાય છે ત્યાં સુધી સારું છે પણ આ વસ્તુ દુનિયાના અંત તરફ પણ લઈ જઈ શકે છે | |
89 | લિંગભેદ અથવા જાતિભેદ વગર રહેવાની છૂટછાટ અલગ અલગ રાજ્યોમાં વસવાટનો અધિકાર વગેરે મળેલ છે તે લોકશાહીનું સબ્ સૌથી સારું અને સુરેખ કામ છે | |
90 | રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે કૃપયા આપના રજિસ્ટર ફોન નંબર આઠ સાત બે ચાર છ બે એક એક ચાર પાંચ બે ઉપર આપને મોકલાયેલો ઓ ટી પી દાખલ કરો | |
91 | તેઓ વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે સાથે સંસ્કારનું સિંચન પણ કરતા હાલની શિક્ષણ પદ્ધતિ એક બિઝનેસ તરીકેની થઈ ગઈ છે હવે ઠેર ઠેર ઓનલાઇન શિક્ષણ | |
92 | વિદ્યાર્થીઓમાં જે કાર્યનું જ્ઞાન હોય તેને યોગ્ય માર્ગદર્શન આપીને તેને કઈ રીતે બહાર લાવવું આ બધા પડકારોનો સામનો આજના વિદ્યાર્થીઓને કરવો પડે છે | |
93 | હેલો હું મેઘા મહેતા વાત કરું છું મેં હમણાં કલાક પહેલાં કેબ બૂક કરાવેલી હતી ક્યારની અડધી કલાકથી રાહ જોઉં છું પણ હજી કેબ આવી નથી તમે ક્યાં છો | |
94 | જે હમણાં મારો છેલ્લો ઍક્સપિરિયન્સ એવો હતો છેલ્લો અનુભવ જેનાં લીધે વસ્તુ મેં મગાવી હતી રમકડું પણ એ જે હતું એ ગંદુ અને ખૂબ જ મેલું હતું | |
95 | જેના લીધે વસ્તુને બહુ જ ખરાબ રીવ્યૂ હતો એનો અને ખૂબ ખરાબ અનુભવ એનો લાગ્યો કે વસ્તુ જેવા પૈસા આપ્યા હોય એવી વસ્તુ મને મળી નહોતી | |
96 | કે ના એવી સર્વિસ મને મળી હતી અને મારે જે લેવાનું હતું જે કામ માટે જે ટાઈમ માટે એ ટાઈમ અને એ કામે એ વસ્તુ કોઈ જ કામમાં આવી ન શકી એ પ્રસંગ માટે જેથી | |
97 | મેં આકસ્મિક રીતે એકાઉન્ટ નંબર છ બે ચાર છ બે ત્રણ પાંચ છ સાત આઠ ત્રણ પાંચ નવ સાત નવ ચાર ને બ્લોક કર્યો હોય એવું લાગે છે તો કૃપયા તેને અનબ્લોક કરજો | |
98 | તે તે કારણે સ્કૂલમાં મને અંગ્રેજી શીખવાનો બહુ શોખ હતો આજે પણ છે આજે મને સારી એવી અંગ્રેજી આવડે છે તે કારણથી હું સ્કૂલમાં મારો વિષય | |
99 | અંગ્રેજી જ માનીતો વિષય હતો ને તે મને ખૂબ ગમે છે એ કારણથી આજે અંગ્રેજી હું શીખી ગયો છું સ્કૂલનાં કારણથી તે કારણથી હું અંગ્રેજી શીખી ગયો અને આજે ને આવડે પણ છે | |
100 | રોજ તેની સાર સંભાળ લઈને તે લાલ ન થઈ જાય ત્યાં સુધી તડકામાં રાખે છે સુકાઈ ગયા પછી તો જાણે મેળો ભરાયો હોય તેવું વાતાવરણ સર્જાય છે |
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 7