clean_text
string
label
int64
language
string
-/ માં કોરોનાનાં નવા સ્ટ્રેનનો રેકોર્ડબ્રેક આતંક આજે સમગ્ર વિશ્વમાં કોરોનાએ તેનો કહેર બતાવ્યો છે.વાયરસે માનવજાતિને બતાવી દીધુ છે કે તે હજુ ક્યા છે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ અહી લોકો ખૂબ ડરી ગયા છે. છેલ્લા આંકડાની વાત કરીએ તો માં નવા સ્ટ્રેનનો રેકોર્ડબ્રેક આતંક જોવા મળ્ય...
0
Gujarati_F&R_News
ગમખ્વાર અકસ્માત/ નેપાળમાં ગમખ્વાર અકસ્માત થતા લોકોના મોત, ઘાયલ ભારતના પાડોશી દેશ નેપાળથી ગમખ્વાર અકસ્માત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, નેપાળના કાવરેપાલચોક જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા લોકોના મોત થયા છે, જયારે લોકોની હાલત ગંભીર છે, ઇજાગ્રસ્તોને સત્વરે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીર...
0
Gujarati_F&R_News
પાકિસ્તાન/ બલૂચિસ્તાનમાં કમાન્ડર જનરલને લઈ જતું પાકિસ્તાન આર્મીનું હેલિકોપ્ટર લાપતા, સર્ચ ઓપરેશન ચાલુ બલૂચિસ્તાનના લાસબેલામાં પૂર રાહત કામગીરીમાં ગયેલું પાકિસ્તાન આર્મીનું હેલિકોપ્ટર ગુમ થયું છે, પાકિસ્તાન ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સે સોમવારે પુષ્ટિ કરી હતી. પાકિસ્તાન આર્મ્ડ ફોર્સિસ () ની મીડિયા વિંગે ટ્વિટર પર જણાવ્ય...
0
Gujarati_F&R_News
ઇદ પહેલા ઇરાકમાં બોમ્બ વિસ્ફોટ થયો જેમાં લોકો માર્યા ગયા ઈરાકની રાજધાની બગદાદમાં ઇદ પહેલા એક મોટો વિસ્ફોટ થયો છે. જેમાં બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં લોકો માર્યા ગયાઅને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઇરાકી સુરક્ષા અધિકારીઓએઅંગે માહિતી આપી હતીઆઈએસએહુમલાની જવાબદારી સ્વીકારી છે. વિસ્ફોટ સદ્ર શહેરના ગીચ બજારમાં થયો હતો. લોકો બજારોમાં ખર...
0
Gujarati_F&R_News
પેરુમાં મુક્કાબાજીની ફાઇટ સાથે ઉજવવામાં આવે છે નાતાલનો તહેવાર ખ્રિસ્તી ધર્મમાં એવું કહેવાય છે કે કોઈ એક ગાલ મારે તો બીજો ગાલ ધરવો, પણ દક્ષિણ અમેરિકાના)પેરુના () ભાગોમાં નાતાલનો તહેવાર ખૂબઅલગ રીતે હેન્ડ ફાઇટ () કે મુક્કાબાજી કે હેન્ડફાઇટ સાથે તેનો તહેવાર ઉજવવામાં આવે છે.જ્યારે લોકોદિવસે વાર્ષિક મેળાપ માટે સંબંધીઓના ઘરે ...
0
Gujarati_F&R_News
અફઘાનિસ્તાન/ પંજશીર ખીણના લોકોએ કહ્યુંતાલિબાન જૂઠું બોલી રહ્યું છે, અમે હજુ પણ આઝાદ છીએ તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ પંજશીર ખીણના કબજા અંગે સતત પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે હવે તાલીબાન દ્વારા પંજશીર પર કબજો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તાલિબાન સમર્થકોનું કહેવું છે કે તેઓએ હવે સમગ્ર અફઘાનિસ્તાન પર કબ...
0
Gujarati_F&R_News
!/કેવી પરંપરાલગ્નની પહેલી રાત્રે વરરાજાના મિત્ર ઉતારે છે દુલ્હનના કપડા લગ્નને લઈને વિવિધ દેશોમાં ઘણી વાર જુદા જુદા રિવાજો જોવા મળે છે. તમે પણ લગ્ન જીવનમાં ઘણી જુદી જુદી વિધિઓ જોઇ અથવા સાંભળી હશે. આવોએક દેશ ચીન છે, જ્યાં વરરાજાના મિત્રો લગ્ન પછી દુલ્હનના કપડા ઉતારે છે.સમય દરમિયાન, વરરાજા તેની દુલ્હનને બચાવવા માટે પ્રયાસ...
0
Gujarati_F&R_News
પાપુઆ ન્યુ ગિનીમાં ધરતી ધ્રૂજી, .ની તીવ્રતાના ભૂકંપના લીધે ભારે તબાહીની આશંકા પાપુઆ ન્યુ ગિનીમાં રવિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનોંધવામાં આવી હતી. જોરદાર આંચકાના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા અને અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ હતી,ભૂંકપથી લીધે ભારે તબાહીની આશંકા સેવાઇ રહી...
0
Gujarati_F&R_News
નોટિસ/ ટેક્સની અનિયમિતાના મામલે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પુત્રને નોટિસ,જાણો વિગત ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સે તાજેતરમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના બે પુત્રને કાયદેસરની નોટિસ મોકલી હતી, જેમાં પારિવારિક વ્યવસાયની તપાસના સંબંધમાં તેમના નિવેદન માંગવવામાં આવ્યા છે. સોમવારે કોર્ટના દસ્તાવેજો પરથી...
0
Gujarati_F&R_News
/ બાલીઃ મંદિરના પવિત્ર વૃક્ષ પર મોડલનું ન્યૂડ ફોટોશૂટ, મચ્યો હંગામો પ્રભાવક અને ઇન્સ્ટાગ્રામ સ્ટારે ઇન્ડોનેશિયાના બાલીમાં એક પવિત્ર વૃક્ષ નીચે એક નગ્ન ફોટો શૂટ કરાવ્યુ હતું. અને તેના ફોટો પોતાના ઇન્સ્ટગ્રામ ઉપર મૂક્યા હતા. જેને લઈ મોટો હંગામો જોવા મળ્યો હતો. અનેસ્ટાર વિરુધ્ધ ફરિયાદ પણ નોધાવવામાં આવી હતી. હવેમામલામાં યુ...
0
Gujarati_F&R_News
/ વિશ્વનો સૌથી મોંઘુ કબૂતર, જે વેચાયું આટલા કરોડ રૂપિયામાં, જાણો એવું તે શું ખાસ છે …? ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ હંમેશા તેમના કાર્યોને લઈને સમાચારોમાં રહે છે, પરંતુ આજે અમે તમને એક એવા કિમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે પોતાના એક સમાચાર સાથે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે.હકીકતમાંકીમબે વર્ષીય રેસિંગ માદા...
0
Gujarati_F&R_News
રશિયાએ મિસાઈલ વડે સેટેલાઈટ ઉડાવ્યું રશિયાએ એક મિસાઈલનું પરીક્ષણ કર્યું અને પોતાના એક ઉપગ્રહનો નાશ કર્યો. પરંતુપરીક્ષણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના અવકાશયાત્રીઓના જીવ જોખમમાં મૂક્યા હતા રશિયન મિસાઇલ પરીક્ષણથી જીવ બચાવવા અવકાશયાત્રીઓ છુપાઈ ગયા હતા, અમેરિકાએ તેનો જવાબ આપવા કહ્યું છે.રશિયાએ મિસાઈલ વડે સેટેલાઈટને નષ્ટ કરી દીધ...
0
Gujarati_F&R_News
બાંગ્લાદેશ/ હિંદુ સમુદાયની પાસે પણ એટલાઅધિકાર છે જેટલા મારા પાસે છેઃ શેખ હસીના બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે દેશના હિંદુ સમુદાયને એટલોઅધિકાર છે જેટલો તેમને પોતાને છે. તેમણે કહ્યું કે દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન ઢાકામાં સ્થાપિત મંડપોની સંખ્યા પશ્ચિમ બંગાળ કરતાં ઘણી વધારે છે. જન્માષ્ટમીના અવસર પર, શેખ હસીન...
0
Gujarati_F&R_News
નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કરનારાઓ સામે કુવૈત સરકારે કરીકડક કાર્યવાહી,જાણો ભાજપના સસ્પેન્ડ થયેલા પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ઇસ્લામના પયગંબર મોહમ્મદ વિરૂદ્વ ટિપ્પણી કરતા દેશ સહિત વિદેશમાં આના પડઘા પડી રહ્યા છે.દેશ સહિત વિદેશમાં નુપુર શર્માની ધરપકડની માંગ કરી રહ્યા છે, ખાડી દેશ કુવૈતમાં જૂને કુવૈતના ફહેલ વિસ્તારમાં વિ...
0
Gujarati_F&R_News
-માં જહાજ સુરંગ સાથે અથડાયા બાદ ડૂબી ગયું, ક્રૂ મેમ્બર લાપતા યુક્રેનિયન શહેર ઓડેસા નજીક બ્લેક સમુદ્રમાં ગુરુવારે એક માલવાહક જહાજ ડૂબી ગયું હતું. મળતી માહિતી મુજબ, દુર્ઘટના બાદ જહાજના ક્રૂના ચાર સભ્યો લાપતા છે.પૈકીના બે ક્રૂ મેમ્બર લાઈફ બોટ પર હતા. હજુ સુધીચારેયનો કોઈ પત્તો મળ્યો નથી.મળતી માહિતી મુજબ એસ્ટોનિયન કાર્ગો જહ...
0
Gujarati_F&R_News
-/ જે લેબથી કોરોના વાયરસ ફેલાયાંની આશંકા છે ત્યાં તપાસ માટે ની ટીમ પહોચી વિશ્વિક મહામારી કોરને આખા વિશ્વમાં કોહરામ મચાવ્યો છે. ત્યારે અમેરિકા અને યુરોપ જેવા મોટા દેશોનેપણ બેહાલ કર્યા છે. વિશ્વ આખું હાલમાંવાઈરસ કયાંથી આવ્યો તે શોધવામાં મથામણ કરી રહ્યું છે. કોરોના વાયરસથી વિશ્વભરમાં લાખો લોકો માર્યા ગયા છે, પરંતુ હજી સુધ...
0
Gujarati_F&R_News
/ રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ટીકાકાર નવલનીને ત્રણ વર્ષની જેલ, હિંસા ભડકવાના સંકેત રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ટીકાકાર એલેક્સ નવલનીને અહીંની અદાલતે સાડા ત્રણ વર્ષની સજા સંભળાવી છે. અગાઉના ગુનાહિત કેસમાં ધરપકડ બાદ નવલાની પર પેરોલની શરતોના ભંગનો આરોપ છે. નવલનીને પેરોલની સ્થિતિ મુજબ પોલીસને નિયમિતપણે જાણ કરવી જરૂરી હત...
0
Gujarati_F&R_News
/ ઇરાકમાં શિયા ધર્મગુરૂએ રાજકારણમાંથી નિવૃતિની જાહેરાત કરતા બબાલ,ફાયરિંગમાં લોકોના મોત ઈરાકમાં અરાજકતાની સ્થિતિ જોવા મળી રહી છે. સોમવારે, શક્તિશાળી શિયા મુસ્લિમ મૌલવી મુક્તદા અલ-સદરે રાજકારણ છોડવાની જાહેરાત કરી, જેના પછી સ્થિતિ વધુ ખરાબ થઈ. બગદાદમાં મૌલવીના સમર્થકો અને ઈરાન દ્વારા સમર્થિત લોકો વચ્ચે અથડામણ થઈ હતી.ઘટનામ...
0
Gujarati_F&R_News
એન્ટાર્કટિકાથી નિકળ્યો દુનિયાનો સૌથી મોટો હિમખંડ બરફનો એક વિશળકાય ટુકડો એન્ટાર્કટિકાથી તૂટીને સમુદ્રમાં જઇ પડ્યો છે અને તે દુનિયાનો સૌથી મોટો હિમખંડ બની ગયો છે. તેની સપાટીનો આકારવર્ગ કિલોમીટર એટલે કે સ્પેનના દ્રીપ મયોર્કોથી પણ મોટો.યુરોપીય અંતરિક્ષ એજન્સીખે જણાવ્યુ કેહિમખંડ એન્ટાર્કટિકાના બરફના પહાડ ‘રોન’થી તૂટીને વેડે...
0
Gujarati_F&R_News
નસીબ/ એક સમયેદેશના નાણામંત્રી હતા, હવે અમેરિકામાં ચલાવે છે ટેક્સી જીવન ઉતાર-ચઢાવ અને સતત અનિશ્ચિતતાઓથી ભરેલું છે. ફિલસૂફીમાંઅનિશ્ચિતતા પર ઘણા સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ તેની આસપાસના વિસ્તારમાં આના અસંખ્ય ઉદાહરણો શોધી શકે છે. મોહમ્મદ ખાલિદ પાયેન્દાની પણ આવીકહાની છે, જેઓ થોડા મહિના પહેલા સુધી પોતાના દેશ...
0
Gujarati_F&R_News
હુમલો/ નાઈજીરીયામાં કેથોલિક ચર્ચમાં હુમલાખોરોએ કર્યો ગોળીબાર, લોકોના મોતની આશંકા દક્ષિણ-પશ્ચિમ નાઇજીરીયામાં રવિવારે બંદૂકધારીઓએ એક કેથોલિક ચર્ચમાં ઉપાસકો પર ગોળીબાર કર્યો અને વિસ્ફોટ કર્યો, જેમાં પચાસેક લોકો માર્યા ગયા. રાજ્યના પ્રતિનિધિઓએમાહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે સેવા દરમિયાન સશસ્ત્ર માણસો ઓવો શ...
0
Gujarati_F&R_News
/ બિડેન વહીવટી તંત્રએ એફઇએક્સ વિમાન ભારતને આપવા માટે મંજૂરી…. એરફોર્સને ટૂંક સમયમાં અમેરિકાનું સૌથી અદ્યતન લડાકુ વિમાનમળી શકે છે. ભારત સાથે વધતી મિત્રતાના સંકેત દર્શાવતા, યુએસ સરકારે એફશ્રેણીનું નવીનતમ સંસ્કરણ ભારતને આપવાની મંજૂરી આપી દીધી છે. તે બહુ-હેતુપૂર્ણ છે તેમજ તે દરેક મોસમ અને અને રાતે હુમલો કરવામાં સક્ષમ છે.બો...
0
Gujarati_F&R_News
બ્રિટનના વડાપ્રધાન બનવા માટે ઋષિ સુનકની મંઝિલ દૂર નથી, બીજા રાઉન્ડમાં પણ ટોપ પર ભારતીય મૂળના બ્રિટિશ રાજકારણી ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બનવાની એક ડગલું નજીક પહોંચી ગયા છે. આજે લંડનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના વોટિંગમાં ઋષિ સુનકે ફરી એકવાર સતત બીજી વખત સૌથી વધુ વોટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે.બીજા રાઉન્ડના વોટિંગમાં ઋષ...
0
Gujarati_F&R_News
પ્રતિબંધ/ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ ગર્લ્સ યુનિવર્સિટી બંધ કરવાનો કર્યો ફરમાન તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરુદ્ધ કડક આદેશ જારી કર્યો છે. જે મુજબ અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટેની યુનિવર્સિટી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ મંત્રીના પત્ર અનુસાર તાલિબાને અફઘાનિસ્તાનમાં છોકરીઓ અને મહિલાઓ માટે ચાલતી યુનિવર્સિટ...
0
Gujarati_F&R_News
દુબઇના કિંગ શેખ મોહમ્મદને બ્રિટિશ કોર્ટનો તલાક મામલે આદેશ પૂર્વ પત્નીને આટલા રૂપિયા આપવા પડશે,સૌથી મોંઘા છૂટાછેડા યુકેની અદાલતે મંગળવારે દુબઈના શાસકને તેની ભૂતપૂર્વ પત્ની અને તેમના બાળકોનેમિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો છે, જે બ્રિટિશ ઇતિહાસમાં સૌથી મોંઘા છૂટાછેડા કરાર પૈકી એક છે.હાઈકોર્ટે કહ્યું કે શેખ મોહમ્મદ બિન રશીદ અલ-...
0
Gujarati_F&R_News
ગોળીબાર/ અમેરિકા-મેક્સિકો બોર્ડર પાસે અંધાધૂધ ફાયરિંગ, લોકોનાં મોત અમેરિકામાંથી ફરી એકવાર હિંસાનાં સમાચાર સામે આવ્યા છે.વખતે અમેરિકાની સરહદ નજીક મેક્સીકન શહેરનાં રેનોસામાં અનેક વાહનોમાં આવેલા હુમલાવરોએ સામાન્ય લોકોને નિશાન બનાવ્યા હતા અને તેમના પર ફાયરિંગ કર્યું હતુ. કહેવામાં આવી રહ્યું છે કે,હિંસક ઘટનામાં અત્યાર સુધીમ...
0
Gujarati_F&R_News