audio audioduration (s) 1.62 17.7 | transcript stringlengths 3 147 |
|---|---|
ધાર્મિક કાર્યોમાં તેનું આગવું મહત્વ છે. | |
તેમને સ્વિસ ગણિતશાસ્ત્રી નિકોલસ ફાતિઓ ડી ડુલિઅર સાથે અંગત સંબંધો હતા | |
અણીટા ગામમાં મુખ્યત્વે કોળી પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. | |
તેમાં રહેલી પ્રાકૃતિક શર્કરા તેને મીઠો શીંગ જેવો સ્વાદ આપે છે. | |
તેને શિકાર તથા પશુ હત્યાનો ત્યાગ કર્યો. | |
અંધાત્રી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના મહુવા તાલુકાનું મહત્વનું ગામ છે. | |
તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની કારકિર્દી ચાલીસથી વધુ વર્ષોમાં પથરાયેલી છે. | |
તેમને રાજપાટ અભિમન્યૂના પુત્ર પરીક્ષિતને સોંપી દીધું. | |
પલકને ઉલટાવી જોતા તેની પર રોહે દેખાય છે. | |
અમરાપર ટોળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
તે સમય પછી ઉંમર થતાં પાંડવ ભાઈઓએ સંસારની માયાઓ છોડી દેવાનો નિર્ણય કર્યો. | |
તેમનો ઉપયોગ નહીં થતો હોવાને કારણે તેમનો વિકાસ બંધ થઇ ગયો | |
આ સમગ્ર સ્મારક એકસો અડતાલીસ હાથીની પીઠ પર બનેલુ છે જેમનુ કુલ વજન ત્રણ હજાર ટન છે. | |
જે ક્રૂર અને નિયમભંગ વડે અભિમન્યુને મારવામાં આવ્યો તે વર્ણવી અર્જુનને કર્ણ વધ માટે પ્રેરિત કરે છે. | |
અદેપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
આ વિખ્યાત પર્યટન સ્થળ પણ છે અને અહીંનું નૈસર્ગિક સૌંદર્ય અપ્રતિમ છે. | |
દો બાર ચેચક કા ટીકા લગાવાના રોગ સે બચને કા પ્રાય નિશ્ચિત ઉપાય છે. | |
અકોટાદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
જે વ્યક્તિ લીલી વનસ્પતિનું છેદન કરે છે તે પોતાના આત્માને દંડ દેવાવાળો છે. | |
પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કિનારે વસેલું અલ્હાબાદ ભારત દેશનું પવિત્ર અને લોકપ્રિય તીર્થ સ્થળ છે | |
અભિષેક વિધિ હિંદુ ધર્મ ઉપરાંત જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પણ મહત્વની ધાર્મિક ક્રિયા છે. | |
આ બસ સેવાને લોકો લાલ બસનાં હુલામણા નામે પણ ઓળખે છે | |
આ રોગમાં કાર્નિયા પર ચેચક કે દાને ઉભર આતે હૈં | |
તે પછીના વર્ષમાં તે ધ સિક્રેટ લાઇફ ઓફ બિઝ માં દેખાઇ હતી | |
જમાલપુર દરવાજા - વડોદરા અને અન્ય શહેરો માટેનો નિર્ગમ દ્વાર હતો | |
અતિવાસ્તવવાદીના માનવા મુજબ બિન પશ્ચિમ સંસ્કૃતિઓ પણ અતિવાસ્તવવાદી પ્રવૃતિઓને આગળ વધારવા માટે સતત પ્રેરણા પૂરી પાડી છે. | |
અંબાજીના મંદિરમાં માતાજીની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે | |
અછવાડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
તે કાનપુરની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી; અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટના ગર્વનર બોર્ડના સભ્ય છે. | |
આંબાવડ નેસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે | |
અણીયાળી ભીમજી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
આલ્કોહોલિક પીણાનું વેચાણ વધારાના કરોને ભોગવે છે. | |
તેણે અન્ય કોઇ કારણોસર નાણાં લીધાં હતાં જ્હોન હેડ નોટ સ્ટોલન ધ મની | |
જેનું ઉદ્ગમ બીકોલ ક્ષેત્ર મનાય છે. | |
અડાલજની વાવ ગુજરાતનાં અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર જિલ્લામાં અડાલજ ગામમાં આવેલી છે. | |
આઈરિશો અલ્સટરના મોટાભાગના પ્રોટેસ્ટન્ટ હતા. | |
અને જણાવ્યું કે ઉત્તરાના વિવાહ તેના પુત્ર અભિમન્યુ સાથે કરવામાં આવે. | |
એમાં ફારસી ઉર્દૂ શબ્દોની સાથે સંસ્કૃત તત્સમ અને તદભવ શબ્દોની સાહજિકતાથી પ્રયોજાયેલા છે. | |
તેની વિવિધ પેટર્નની નેકલાઈન અને સ્લિવ્સ બાય ની સુંદરતા તે પોશાકના લાવણ્યમાં ઉમેરો કરે છે. | |
ઘણા દિવસોથી હેરાન કરતો ગઠિયાનો રોગ એકવીસ દિવસમાં મટી જાય છે | |
આંબાસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
તે ક્ષેત્રમાં આપણી સામે રોજ કાંઇ ને કાંઇ લડાઇ ચાલ્યા જ કરતી હોય છે. | |
અનિદ્રા માટેની સારવાર નક્કી કરતા પહેલા પરિબળ ઓળખવુ અથવા તબીબી અડચણ દૂર કરવુ જરૂરી છે. | |
આના બીજનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે થાય છે. | |
તે બળપૂર્વક ગ્રાઉન્ડસ્ટ્રોક મારી શકે છે અને ડ્રોપ શોટ પણ રમી જાણે છે. | |
તેમનો જન્મ ચૌદ ઓક્ટોબર ઓગણીસ સો પચાસના રોજ પૂણે | |
આમ યુદ્ધના તેરમા દિવસે તેની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી. | |
અદાલવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
ઉત્તર દિશામાં જાઓ | |
કર્દમ મુનિની દીકરી શાંતિ સાથે તેમનો વિવાહ થયો હતો. | |
આશાવાલમાં જૈન અને બ્રાહ્મણોનાં મંદિરો હતા. | |
અળવીની ડાળીઓ પણ કાન્હ ચૂઆ નામના સૂપમાં વપરાય છે | |
એક ઉત્સવના દિવસે સ્ત્રીઓ સપ્તર્ષિની પૂજા કરે છે ને તે દિવસે માત્ર ભાત અને અળાવીની ભાજી ખાય છે. | |
કાર્યના ઘટાડાની સાથે રચનાત્મક પસંદગીમાં પણ ઘટાડો થયો અને તેના પરિણામે નાશ કરવાપાત્ર ફેરફારો એકઠા થયા. | |
આવી સ્થિતિ થતાં કૌરવ મહારથીઓએ સાથે મળીને તેની પર હુમલો કર્યો. | |
જિબ્રઈલ અન્ય ફરિશ્તાઓ સાથે આવીને અમારા ચોકીદાર બન્યા છે | |
અખંડ સૌભાગ્યવતી ઓગણીસો ત્રેસઠ ગુજરાતી ચલચિત્રોના ઈતિહાસમાં એક યાદગાર ચલચિત્ર હતું | |
આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણથીયે જુના કાળનું મનાય છે. | |
પદાર્થ પ્રકાશના કણોમાંથી પોતાની કામગીરીનો મોટો ભાગ પ્રાપ્ત નથી કરી શકતા | |
પુખ્ત ન થયેલા છોડનાં પાન તથા ગાંઠ વિષકારક હોવાને કારણે અખાદ્ય ગણાય છે. | |
અડધો માઇલમાં | |
એફએ કપ વિશ્વની સૌથી પ્રાચિન ફુટબોલ સ્પર્ધા છે. | |
ગણિતની પરિભાષામાં અવયવ શબ્દનો વપરાશ બહોળો છે | |
અંબાવ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
નાઇટની ઉપાધી મેળવનાર ન્યૂટન પ્રથમ વૈજ્ઞાનિક હતા. | |
તઝકિરતુલ જલીલ વગેરે કિતાબોમાં આ બાબતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે | |
તેઓ જ્ઞાનમાર્ગી વાણીનાં સર્જક સંતકવિ છે. | |
ઊંઘ દરમિયાન શ્વાસનપ્રક્રિયામાં ગેરવ્યવસ્થા અથવા તબીબી હતાશાના કારણે ઊંઘની ગુણવત્તા નબળી થઈ શકે છે. | |
તમે આવી પહોંચ્યાં | |
અરકાનસાસ ડેલ્ટાએ આસન્ન મીસીસિપીના લીધે વારંવાર પૂર આવવાના કારણે સમૃદ્ધ ભાંઠા રેતીના સપાટ મેદાનો છે. | |
અર્જુને કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન તેના જ એક ભાઈ કર્ણનો વધ કર્યો જે પાંડવો વિરુદ્ધ કૌરવોને પક્ષે લડતો હતો. | |
અનાવલ ગામમાં ખાસ કરીને આદિવાસી તેમ જ મુસલમાન તથા અન્ય જાતિના લોકો વસે છે. | |
અરદેશીરે ખૂબ જ નાની ઉમરમાં તેમની બહેન યાદગારને તેમના જ પરિવારની એક ભાગી રહેલી ગાયથી બચાવી હતી | |
પચ્ચીસ વર્ષ વયના અભિનવ બિંદ્રા એર રાયફલ નિશાનેબાજ તરીકે વર્ષ બે હજાર છમાં પણ વિશ્વવિજેતા થયા હતા. | |
અલાબામા દેગચાના હાર્ટના રૂપમાં પણ ઓળખાય છે. | |
અરબ ટીંબડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે | |
ત્યાર પછી ઉત્તરથી આવેલ મુસલમાનો ત્યાં વસ્યા હતાં. | |
ઉપયુક્ત અને પર્યાપ્ત ભોજન ન મળવાથી નેત્રોમાં રોગ થઈ જાય છે જેનું પરિણામ અંધપો હોય છે. | |
જો કે અય્યાવળીમાં અંતિમ ધ્યેય આદર્શ ધર્મ યુગમ યુગ્મ માં છે જેને સ્વર્ગની અબ્રાહ્મિક સરખામણી ગણી શકાય. | |
આંબલીમાળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
અંબિકા પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓ પૈકીની એક મહત્વની નદી છે. | |
અદેરાન ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
તેમની પ્રારંભિક કલાકૃતિઓમાં પેરિસના અમુક કલાકારોનો પાશ્ચાત્ય પ્રભાવ પ્રભાવ સાફ ઝલકે છે. | |
આમ છતાં અમિતાભ આ મુદ્દે ટીકા કરવાથી દૂર રહ્યો હતો | |
કાર્તિકેયજીને રાહુના દેવતા અને ગણેશજીને કેતુના દેવતા માનવામાં આવે છે. | |
અમરાપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
તેમની પોતાની રણગાડી પર અનેકો ગોળાઓ પડવા છતાંય તેઓ ડગ્યા નહિ અને પાયદળને ચાવીંદા પર હુમલા કરવા માટે સહાયતા કરતા રહ્યા. | |
તે બધાં પૂરાવાનો વિચાર કરીને હત્યા કોણે કરી તે શોધે છે. | |
દુશ્મનો સામે દર્શાવેલ દેખીતી બહાદુરી માટે ખેતરપળને યુદ્ધસમયના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા. | |
ચાર રસ્તા પર રસ્તા પરનું નિર્ગમન | |
અક્ષય કુમારનો જન્મ પંજાબના અમૃતસરમાં એક પંજાબી કુટુંબમાં થયો હતો | |
આત્મા અથવા સ્વ આત્મન્ બ્રહ્મ સાથે એકરૂપ છે. | |
આ સિવાય અળવીમાંથી બાળકો માટે પોટી પોટી નામની સુપ જેવી વાનગી બનાવાય છે | |
અબીયાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે | |
તેને ટૂંકી વળાંકદાર ચાંચ અને ટૂંકી ચાચોર પૂંછડી તથા લાંબી પાંખો હોય છે. | |
ચારસો ફૂટમાં | |
આ સ્ટુડિયોની ડિઝાઇન ડબલ્યુ_letter-gu એસ_letter-gu ડી_letter-gu જી_letter-gu ના વિખ્યાત સ્ટુડિયો સ્થાપત્યકાર જોન સ્ટોરિકે કરી હતી | |
પરંતુ ભીષ્મ પોતાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞામા અડગ રહ્યા. | |
તેણે હાલના આસામથી ઈરાનની સરહદ સુધીનો વિસ્તાર ફક્ત આઠ વર્ષોમાં પોતાને હસ્તગત કરી લીધો હતો. | |
પણ આકડાની ડાળે મધ હોય તો તે સહેલાઇથી મળી શકે. |
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 6