title stringlengths 1 78 | url stringlengths 31 108 | text stringlengths 0 119k |
|---|---|---|
મુખપૃષ્ઠ | https://gu.wikipedia.org/wiki/મુખપૃષ્ઠ | {| style="border-spacing:3px;margin:0px -3px"
|class="MainPageBG" style="width:55%;border:3px double #bc6eca;background-color:#f5fffa;vertical-align:top;color:#000" {{#timel: j F}}
|}
__NOTOC__ __NOEDITSECTION__ |
HomePage | https://gu.wikipedia.org/wiki/HomePage | REDIRECT મુખપૃષ્ઠ |
કુદરત | https://gu.wikipedia.org/wiki/કુદરત | કુદરત બહોળા અર્થમાં વાસ્તવિક અથવા અવાસ્તવિક વિશ્વ અથવા બ્રહ્માંડ છે. "કુદરત" વિશ્વમાં બનતી ઘટના અથવા જીવન સાથે જોડાયેલ છે. કુદરતનો અભ્યાસ વિજ્ઞાનનો મુખ્ય હેતુ છે. મનુષ્ય કુદરતનો ભાગ હોવા થતાં મનુષ્ય દ્વારા થતી ક્રિયાઓ કુદરતી ક્રિયાઓ કે ઘટના કરતાં અલગ રીતે જોવામાં આવે છે. |
નરસિંહ મહેતા | https://gu.wikipedia.org/wiki/નરસિંહ_મહેતા | નરસિંહ મહેતા ૧૫મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે. ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન તો ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું અને તેમના જીવનનો પર્યાય બની રહ્યું. આ ભજનમાં સારા ... |
કનૈયાલાલ મુનશી | https://gu.wikipedia.org/wiki/કનૈયાલાલ_મુનશી | કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦ ડિસેમ્બર ૧૮૮૭ - ૮ ફેબ્રુઆરી ૧૯૭૧) (ઉપનામ: ઘનશ્યામ વ્યાસ) જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. તેમણ... |
ગુજરાતનો નાથ | https://gu.wikipedia.org/wiki/ગુજરાતનો_નાથ | ગુજરાતનો નાથ એ કનૈયાલાલ મુનશી લિખિત ગુજરાતી ભાષાની ઐતિહાસિક નવલકથા છે. તેની પ્રથમ આવૃત્તિ ૧૯૧૮માં પ્રગટ થઇ હતી. આ નવલકથા ચાર ભાગમાં વહેંચાયેલી છે. મુનશી કૃત ચાર નવલકથાઓની શ્રેણીમાંની આ ત્રીજી નવલકથા છે. પહેલી જય સોમનાથ, બીજી પાટણની પ્રભુતા અને ચોથી રાજાધિરાજ છે.
કથા
આ કથામાં સ્ત્રી પાત્રને વિદુષી, બહાદુર, વિરાંગના, ... |
રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત) | https://gu.wikipedia.org/wiki/રાષ્ટ્રીય_પ્રતિજ્ઞા_(ભારત) | રાષ્ટ્રીય પ્રતિજ્ઞા એ પ્રજાસત્તાક ભારત પ્રત્યેની નિષ્ઠા દર્શાવતી પ્રતિજ્ઞા છે. સામાન્ય રીતે સાર્વજનિક કાર્યક્રમો, ખાસ કરીને શાળાઓમાં સ્વાતંત્ર્ય દિવસ તથા પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી વખતે તેનું પઠન કરવામાં આવે છે. પ્રતિજ્ઞા પત્રનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકને તેની નાગરિક તરીકેની ફરજો પ્રત્યે કટિબદ્ધ બનાવ... |
ગુજરાતી સાહિત્યકારોની યાદી | https://gu.wikipedia.org/wiki/ગુજરાતી_સાહિત્યકારોની_યાદી | ગુજરાતી ભાષાના સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા હતા તથા પ્રથમ લેખક નર્મદ હતા.
જાણીતા ગુજરાતી સાહિત્યકારો
કવિ
લેખક
લેખક અને ઉપનામ
પ્રેમસખિપ્રેમાનંદ સ્વામીઅઝિઝધનશંકર ત્રિપાઠીઅદલઅરદેશર ખબરદારઅનામીરણજિતભાઈ પટેલઅજ્ઞેયસચ્ચિદાનંદ વાત્સ્યાયનઉપવાસીભોગીલાલ ... |
ગુજરાત | https://gu.wikipedia.org/wiki/ગુજરાત | ગુજરાત ( , ) ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે.Gujarat | DeshGujarat.Com » Archives » Surat:India’s Fastest Growing City, Ahmedabad 3rd(English Text) ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને... |
મહાત્મા ગાંધી | https://gu.wikipedia.org/wiki/મહાત્મા_ગાંધી | મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) એક ભારતીય વકીલ, સંસ્થાનવાદ-વિરોધી રાષ્ટ્રવાદી અને રાજકીય નીતિશાસ્ત્રી હતા, જેમણે અંગ્રેજ શાસનમાંથી ભારતની સ્વતંત્રતા માટેની સફળ ઝુંબેશનું નેતૃત્વ કરવા માટે અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે સમગ્ર વિશ્વમાં નાગરિક અધિકારો અને સ્વતંત્રતા માટેની ચળવળોને પ્ર... |
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 7